પહેલી નજર નો પ્રેમ!!

સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી ના લોકો જ હતા. મારી જેમ જ દરેક સ્ટાફ આવીને પોતાના કામ પર લાગી ગયાં હતાં." ગુડ મોર્નિંગ! શું ચાલે છે?" ત્યાં આદિ એ કાઉન્ટર પાસે આવી ને મને પૂછ્યું ત્યારે મારી નજર તેની પર પડી. આદિ મારો બાળપણ નો મિત્ર! બહુ જાણવા જેવું તો કઈ ખાસ નથી તેના વિશે, પણ હા! મને કઈક પણ કેહવું હોય તો બસ મને એક નામ જ યાદ આવે તે છે આદિ." કેમ સવાર સવાર માં મોઢું ઉતરેલી કઢી જેવું છે?" તેને પોતાના મજાકિયા સ્વર માં મને પૂછ્યું. હું કઈક કહું તેના