વિશ્વનાં ખતરનાક આદમખોર

  • 122

 આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ છે જેના કારણે અનેક પ્રાણીઓની જાતિઓ નિકંદન પામી છે પણ એ વાસ્તવિકતા છે કે સૌથી ખતરનાક શિકારીઓમાં માનવી કરતા પણ વધારે ખુંખાર પ્રાણીઓ છે જેના શિકારની લિસ્ટમાં માનવીઓ પ્રથમ સ્થાને હોય છે આ યાદીમાં જે પ્રાણીઓનો સમાવેશ કરાયો છે તેને વિશ્વમાં સૌથી ખુંખાર આદમખોર જાનવરો ગણવામાં આવે છે જેણે માનવીઓને તેમનો શિકાર બનાવ્યા હતા અને જેના કારણે અનેક દેશોમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. સિંહ સૌથી શક્તિશાળી પ્રાણી છે અને તેને સૌથી ખુંખાર શિકારી પણ ગણવામાં આવે છે અને આ શિકારી જ્યારે આદમખોર બની જાય ત્યારે તે