*“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો... ”*જીવનમાં સુખ-દુઃખ, તડકો-છાંયો, ચડતી-પડતી, સફળતા-નિષ્ફળતા. દશકો, વિગેરે આવે છે અને જાય છે. આ બધી આપણાં સકર્મો અને પાપ. પુણ્યના હિસાબે આવે છે. આ દરેક પરિવર્તન શીલ પરિસ્થિતિને જીરવીજાણો અને આવેલા સારા અથવા ખરાબ સમય ને માન આપી દો તો પરિસ્થિતિ ક્યારે આવીને વહી જશે તે ખબર પણ નહીં પડે.યાદ રાખો....! એક સરખા સુખના કે દુઃખના કોઈના જાતા નથી, દિવસ આવેલો સમય જવાનો જ છે. આર્જે સર્વ પ્રકારનું સો ટકા સુખ કોઈને પણ પ્રાપ્ત થતું નથી. સો ટકા સોનું પણ શુધ્ધ નથી હોતુ તો