મહાત્મા મંદિર, ગાંધીનગર

  • 200
  • 54

મહાત્મા મંદિર, ગાંધીનગરગાંધીનગર ખાતે આકાર પામેલું આ અદભુત સ્થાપત્ય હજુ જોયું ન હતું. કેટલીક સાઈટ એ સોમવારે બંધ રહે છે એમ કહે છે પણ એ ખુલ્લું જ હોય છે.અમદાવાદથી જતાં  ડાબી સાઈડ પર જ પાર્કિંગનું મેદાન છે. સામેની તરફ મોટા હોલમાં ફક્ત પ્રદર્શનો કે મિટિંગ, સેમિનાર વગેરે થાય છે. ખૂબ અગત્યની સરકારી મીટીંગો ઉપરાંત મોટી કોર્પોરેટ મીટીંગો માટે ગાંધીનગર અને એ તરફ નજીકમાં કદાચ આ એક જ યોગ્ય જગ્યા છે. એ ઉપરાંત ઘણા ઓછાને ખબર છે કે તે એક સારું જોવાલાયક સ્થળ છે.મહાત્મા મંદિર નજીક આવતં પવનચક્કી જેવું દેખાય છે, એ રેંટીયાના આરા છે અને રેંટિયાના તાર ની જેમ લાંબા