વિશ્વનાં જાણીતા જાદુગરો અને તેમની ફેમસ ટ્રીક

  • 208
  • 68

 જાદુ સદીઓથી દરેક વયવર્ગનાં લોકોના મનોરંજનનું માધ્યમ છે.એક સમયે જાદુનાં સામાન્ય કિમિયાઓ પણ લોકો માટે કુતુહલ અને જિજ્ઞાસાનો વિષય બની રહેતા હતા.આજે તો જાદુનાં સ્ટેજ પર આધુનિકતમ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.જો કે લોકોને તો આજે પણ આ જાદુનાં ખેલ રહસ્યનો વિષય છે જો કે આપણે જાણીએ છીએ કે આ ટ્રીક જ હોય છે પણ આ ટ્રીકની પાછળનો ભેદ એ જ તેની ખરી મજા છે.મોટાભાગની ટ્રીકો તો લોકો બતાવી શકે છે પણ કેટલાક જાદુગરો દ્વારા કરાયેલા ખેલ આજે પણ રહસ્યમય બની રહ્યાં છે.આ ખેલનાં કારણે જ તેમને વિશ્વનાં મહાન જાદુગરોમાં સ્થાન મળે છે. ડેવિડ કોપર ફિલ્ડની ઘણી ટ્રીકને સમજાવી શકાય તેમ