શંખનાદ - 18

  • 1.1k
  • 486

Huજે રીતે  કોડવર્ડ માં ફોન ની રિંગ વાગી એરીતે સોનિયા સમજી ગઈ કે આ ફોન વિક્રમ નો છે અલબત્ત આ અજાણ્યો નંબર વિક્રમ નો છે .  સોનિયા જલ્દી થી નહિ ને ભાર આવી તેને પોતાના મરોડદાર શરીર પર પાતળું ગૌણ ચડાવેલું હતું મેથ્સ ના વૅલ સફેદ રૂમાલ થી બાંધેલા હતા ..  બહાર આવી ને તેને તેના કબાટ માંથી સાદો બટન વાળો સેલ ફોન કાઢ્યો આ ફોન નો ઉપયોગ સોનિયા જવલ્લે જ કરતી આ ઉપરાંત આ ફોન તેને  બીજા. જ કોઈ ભળતા નામે લીધો હતો અને એથીયે મહત્વ ની વાત એ  હતી કે આ ફોન પોતાની પાસે છે એની ખબર આ દુનિયા માં