સિક્રેટ

  • 272
  • 1
  • 86

'પછી રાહુલે મને પલંગ ઉપર ધક્કો માર્યો ને અમે...' 'આનાથી વધારે હું તમને નહિ બતાવી શકું.' ચહેરા ઉપર સ્મિત ને આંખોમાં શરમ સાથે આંચલે કહ્યું.'અરે બતાવને આંચલ... બતાવ ને. પ્લીઝ યાર બતાવ.'કાવ્યાનો બર્થ ડે હતો. બધી જ સહેલીઓ હોસ્ટેલમાં કાવ્યાના રૂમમાં એકઠી થઈ હતી. બર્થ ડે નું સેલિબ્રેશન પતી ગયું હતું, પરંતુ તેમની વાતો હજુયે ચાલુ હતી. તેઓ એ એક રમત રમવાની ચાલુ કરી. રમતનો નિયમ હતો કે દરેકે પોતપોતાનો એક સિક્રેટ બધાની સાથે શેયર કરવાનો છે.વારી આંચલની હતી.'દેખો આનાથી વધારે હું નહિ કહું, તમે ફોર્સ ના કરી શકો.' આંચલે કહ્યું.હવે નિધિની વારી આવી.મારા જીવનમાં સિક્રેટ કહી શકાય એવો તો