પાવર ઓફ યોર સબકોન્શીયસ માઈન્ડ

  • 610
  • 1
  • 152

તમારો અવચેતન મન દ્વારપાલ છે. તેનું મહત્વનું કાર્ય ખોટી વાતોથી તમારા અવચેતન મનની રક્ષા કરવાનો છે એવો વિશ્વાસ રાખો કે કઈક સારું થઇ રહેલ છે અને એ અત્યારે જ થઇ રહેલ છે.  બીજાની વાતો અને સલાહ સૂચનો તમને જરાય નુકશાન નહિ કરી શકે . એકમાત્ર શક્તિ તમારા વિચારોમાં છે. તમે બીજાના વિચારો અને સુજાવોની અસ્વીકાર કરી ચકો છો. અને સારા વિચારોને મજબુતિથી પકડી શકો છો. પોતાના શબ્દો ઉઈપર ધ્યાન આપો. દર, અજ્ઞાન, અને અંધવિશ્વાસની જગ્યાએ સત્યો અને જીવનનાં સિધ્ધાંતોથી વિચારવાનું શરુ કરો. બીજાને પોતાના માટે વિચારવાની તક ન આપો. પોતે વિચારો અને નિર્ણય પણ પોતેજ લો. તમે તમારી આત્માના કેપ્ટન