ગેમ ચેન્જર

  • 246
  • 88

ગેમ ચેન્જર-રાકેશ ઠક્કર               રામચરણની ફિલ્મ ‘ગેમ ચેન્જર’માં નિર્દેશક શંકરે એમની અગાઉની નાયક, હિન્દુસ્તાની કે અન્ય ફિલ્મો જેવી જ ભ્રષ્ટાચાર સામે એકલા લડતા હીરો ઉપરાંત જનતા અને રાજકારણીઓની વાર્તા આપી છે. વાર્તા એવી છે કે એક સરકારી આઇપીએસ અધિકારી ઈચ્છે તો આખી સીસ્ટમને બદલી શકવા સક્ષમ છે. શંકર ભ્રષ્ટાચાર સામે લડતા વ્યક્તિની ફિલ્મ બનાવવા માટે જાણીતા છે. એમાં આ વખતે નવું કશું આપી શક્યા નથી. હા, એમણે ફિલ્મને માસ મસાલા સાથે બનાવવાનો જ હેતુ રાખ્યો છે. એમ કરવામાં ફિલ્મ વળી લાંબી થઈ ગઈ છે. શંકરની ‘ઇન્ડિયન 2’ જોવાની ભૂલ કરનાર ‘ગેમ ચેન્જર’ જોતાં પહેલાં સો વખત વિચાર કરે એમ છે. સારી વાત એ છે કે એ બીજી ‘ઇન્ડિયન 2’ બનતા