“ તું આ દિવાળી નહિ જુએ” એક પંદર વર્ષ અગાઉના વખતની વાત છે. એ સમયે હું MICR સેન્ટરનો ઇન્ચાર્જ હતો. દિવાળીના દિવસો નજીક હતા. કામનો લોડ સરખો એવો રહેતો. તે દિવસે મારી નાઈટ ડ્યુટી રહેતી અને ધનતેરસનો દિવસ હતો એટલે ઓફિસે જવા નીકળતા પહેલાં હું ઘેર પાટલા પાર લક્ષમીજી સામે દીવો કરી પૂજા કરવા બેસતો જ હતો ત્યાં મારો લેંડલાઇન ફોન રણક્યો. ઉપાડું તો સામેથી અવાજ આવ્યો કે “ તું mr. anjaria બોલે છે?” તુંકારો વિચિત્ર તો લાગ્યો પણ મેં હા કહી. સામેથી કહેવાયું કે હું CBI નો અમુક અધિકારી બોલું છું. CBI એટલે તો સેન્ટ્રલ