પહેલી મુલાકાત... નમસ્તે વાચક મિત્રો... કેમ છો..? આપ સૌ મજા માં જ હશો.. આજે ફરી વખત આપના માટે આપને પંદર પડે તેવી એક વાત લઈ ને આવ્યો છું...જેનું શીર્ષક છે... " પહેલી મુલાકાત..." જીવન માં આવેલ પ્રેમાળ વ્યક્તિ જે જીવનસાથી હોય કે પછી પ્રેમી પ્રેમિકા તેની સાથેની પહેલી મુલાકાત આજે મારે તમારી સાથે વાત કરવી છે.. આ વાત આપને પસંદ પડે.. આપના અમૂલ્ય સૂચનો અચૂક ને જરૂર જણાવશો.. તો શરૂ કરીએ આપણી સૌ ની... જીવનસાથી કે પ્રેમી પ્રેમિકા સાથેની.."પહેલી