ભાગ્યનો ઉદય

  • 424
  • 132

            '  તમને તારાઓની બારાખડી ઉકેલતા       આવડે છે?  - તો લખો'. નાઘેર વિસ્તારનું એક નાનું અમથું ગામ. ગામમાં વસ્તી પ્રમાણમાં સારી, શિક્ષણનું પ્રમાણ પણ સારું એવુ હતું, સમય હતો આઝાદી પછીના વર્ષોનો એટલે કે કદાચ 1970 પછીનો.... ગામમાં ' શિવાલય ', 'રામજી મંદિર ', ' સ્વામિનારાયણ મંદિર' અને 'જૈન દેવાલય' ( દેરાસર ) ગામમાં પટેલ જ્ઞાતિનું વર્ચસ્વ  વધારે પડતું હતું. ગામમાં વાતાવરણ પણ ખુબ જ સારું લોકો વચ્ચે પ્રેમ અને સંપ સારો એવો સૌ કોઈ પરિવાર સમા રહે, સૌ કોઈ એકબીજાને' સારા - નરસા 'પ્રસંગે  મદદગાર થતા અને સૌનો સમય સાચવી આપતા... ભેદભાવ,