પ્રેમ અને મિત્રતા - ભાગ 3

  • 1.6k
  • 918

(બીજા ડીપાર્ટમેન્ટ ની નીરજા સાથે મારો પ્રેમ..એક દમ સાઇલેન્ટ હતો...એ પ્રેમ હું ૧૦ માં ધોરણ માં ભણતો ત્યાર નો છે...કિસ્મત મને એની સાથે આ કોલેજ સુધી લઇ ને આવી હતી...મને એના થી એટલો ડર હતો કે હું એને મારા પ્રેમ નો ઇજહાર જ નથી કરી શક્યો...મેં એને હંમેશા ગુસ્સા માં જ જોઈ છે..મેં ક્યાંક વાંચ્યું છે કે જે ગુસ્સો કરે છે પ્રેમ પણ એ વધારે જ કરે છે..મારુ નામ ધૈર્ય છે એટલે જ કદાચ મારા નામ પ્રમાણે મારા માં એટલું ધૈર્ય છે કે આજ સુધી મેં એને બસ જોઈ જ છે...હા એની સામે મારો ચેહરો ઘણી વખત આવ્યો છે..પણ એને