શ્રી તુલસીકૃત રામાયણ - ભાગ 5

  • 254
  • 68

શ્રી શુકદેવજી, સનંત કુમારો, નારદ મુનિ વગેરે ભક્ત અને પરમ જ્ઞાની મુની શ્રેષ્ઠ છે એમને હું ધરતી પર મસ્તક ટેકવીને પ્રણામ કરું છું. હે મુનિવારો મને આપનો દાસ જાણી કૃપા કરો. જનક રાજાના પુત્રી, જગત જનની અને કરુણાનાં નિદાન શ્રીરામના પ્રિયતમાં શ્રી જાનકીજીના બંને ચરણ કમળો ને હું વંદના કરું છું. જેની કૃપાથી મને નિર્મળ બુદ્ધિ પ્રાપ્ત થાય. ફરીથી મન વચન અને કર્મથી હું કમળ સમાન નેત્રો વાળા, ધનુષ બાણધારી અને ભક્તોની વિપતિઓનો નાશ કરનારા સર્વ સુખ આપવા વાળા અને સર્વ સમર્થ શ્રી રઘુનાથજીના ચરણ કમળોની વંદના કરું છું. શબ્દ અને એનો અર્થ, જળ અને તેના તરંગો, જેમ જુદા ભલે ગણાવાય પણ એક