ઓનલાઈન શોપિંગના ફાયદા

  • 168
  • 52

કોઈ પણ ટેક્નોલોજીના બે પાસા હોય છે એક ખરાબ અને એક સારૂઈન્ટરનેટ દ્વારા ગ્રાહક માટે શોપિંગ સરળ અને અનુકૂળ બનાવવામાં આવે છે ઓનલાઇન ક્લ્ચર ટેક્નોલોજીની દેન છે. હવે સ્થાનિક વેપારીઓ પણ ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી ઈ કોમર્સ ફેબસાઇટ પર વેપાર કરતા થયા છે. ત્યારે યૂઝર્સ માટે ઈ-કોમર્સ વેબસાઈટ અને એપ્લીકેશનના કારણે શોપિંગ પણ એક્સેસિબલ બની ગઈ છે. આ ઇઝી ઍક્સેસિબલ શોપિંગ સાથે કેટલીક મુશ્કેલીઓ પણ આવે છે. કોઈ પણ એપ્લિકેશન કે વેબબાઈટ પર વસ્તુની ખરીદી કરવાનો વિચાર વ્યક્તિને આવે એટલે તે તેના ભાવ અને વસ્તુના ફીચરની ચકાસણી કરે છે. તેની સાથે જ વ્યક્તિના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તે વસ્તુની જાહેરાત