એ રહસ્ય જેનો ઉકેલ નથી.....

 માનવીને રહસ્યનું સદા કુતુહલ રહેતું હોય છે તેને રહસ્યમય બાબતોને જાણવાની હંમેશા તાલાવેલી રહેતી હોય છે અને આ વિશ્વ પણ એટલું જ રહસ્યમય છે અહી એવી ઘણી ઘટનાઓ બની ચુકી છે જે લોકોને હજીય સમજાતી નથી.આપણે આમ તો કાં તો શહેરમાં વસીએ છીએ કાં તો ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરીએ છીએ આપણી મોટાભાગની વસ્તી હજી ગામડાઓમાં વસે છે એટલે ગામડુ શબ્દ આપણાં માટે અજાણ્યો નથી.ચીન પણ વિશ્વનો સૌથી વિશાળ ખંડ છે અને તેની પણ મોટાભાગની આબાદી ગામડાઓમાં રહે છે.અહી ઘણાં વિસ્તારો તો આજે પણ પહોંચી ન શકાય તેવા અંતરિયાળ વિસ્તારોમાં અસ્તિત્વ ધરાવે છે.એક ગામડુ જો કે તેમાં સૌથી અલગ છે.સિચુઆન પ્રોવિન્સમાં