ભૂતપ્રેતનો શરીર પર કબજો

  • 262
  • 102

વિજ્ઞાન આમ તો ભૂતપ્રેતનાં અસ્તિત્વ પર વિશ્વાસ ધરાવતુ નથી તેના કહેવા અનુસાર તો ડરની લાગણી એન્ડ્રોફિન્સ, સેરોટોનિન, ડોપામાઇન અને ઓક્સિટોસીન જેવા રસાયણો પેદા થવાને કારણે જન્મે છે.જો કે તેમ છતાં પ્રાચીન સમયથી જ માણસો પર ભૂતપ્રેતોનાં કબજાની વાતો થતી રહે છે કેટલીક ઘટનાઓ તો ખુબ જ ખ્યાતિ પ્રાપ્ત કરી ચુકી છે. અરકાન્સાસનાં બાપ્ટીસ્ટ હેલ્થ મેડિકલ સેન્ટર ખાતે નર્સની કામગિરી બજાવનાર એમી સ્ટેમાટીસ તેના પતિ સાથે સામાન્ય જીવન વિતાવતી હતી જે તેને દરેક નિર્ણયમાં સાથ આપતો હતો.તેના સંતાનો માટે તે તેમની હીરો અને ખાસ મિત્ર હતી.એક દિવસ તે પોતાના ઘરનાં બીજા માળેથી નીચે પડી ગઇ હતી જેનાથી તેના શરીરનાં ઘણાં હાડકા