Dear Love - 3

  • 370
  • 132

એક દિવસ મારા હોસ્ટેલના રૂમ પાસેથી એક છોકરી પસાર થઈ. તે એટલી સુંદર હતી કે મારી આંખો તેના પર થી હટતી જ નહોતી. તે સમયે મને લાગ્યું કે આ જ મારી "Dear Love" બનશે. હું તરત જ તેની તરફ ગયો અને બોલ્યો, "નવા આવ્યા છો અહીં? કોણ છો તમે? અને અહીં કોના કામે આવ્યા છો?" સાથે થોડું ફ્લર્ટિંગ પણ કરી નાખ્યું. એ છોકરી એક સ્મિત સાથે બોલી, "તમે માનવને ઓળખો છો?" મેં તરત જવાબ આપ્યો, "હા, પેલો જાડિયો માનવ? હું એને સારી રીતે ઓળખું છું." એ હળવેથી હસીને બોલી, "એ જ તો મારો બોયફ્રેન્ડ છે, અને હું એને જ મળવા