રાત્રે જમ્યા પછી કાજલ તેના રૂમ મા જાય છે. 11:00 વાગ્યા હશે ને મેસેજ આવ્યો. હું ઘરે પહોંચી ગયો, અને તરત જ સામે રીપ્લાય કર્યો હા સારું. કાજલે તરત જ બીજો મેસેજ કર્યો ઘરે બધા આવી ગયા કે નથી આવ્યા ?? મનિષ : સવારે વહેલા 4:00 વાગે આવશે.કાજલ : ok, તો તમારે સવારે વહેલા જાગવાનુ હશે. તો સુઇ જાવ.મનિષ : મને અત્યારમા નિંદર ના આવૅ.. 12:30 તો થઈ જ જાશે.કાજલ : ઓહ, બૉવ મોડા, સારું ચાલો ઍ કહો કે અત્યારે શુ જમ્યા ?મનિષ : સેન્ડવીચ કાજલ : જલ્સા છે સાહેબ ને મનિષ : હા હૉ મારે તો જલશા જ જલશા છે.કાજલ :