લવ યુ યાર - ભાગ 74

  • 416
  • 152

રહસ્યમય રીતે એક ગાડી મિતાંશની લગોલગ આવીને ઉભી રહી અને તે ગાડીમાં બેઠેલી વ્યક્તિએ તેને ગાડીમાં અંદર પોતાની તરફ ખેંચી લીધો ખેંચનાર વ્યક્તિએ પોતાના મોં ઉપર માસ્ક પહેરેલું હતું અને તેણે મિતાંશને પોતાની બાજુમાં સીટ ઉપર બેસાડી દીધો તેને આંખે અને મોં ઉપર પણ પટ્ટી બાંધી દેવામાં આવી અને તેના બંને હાથ પણ બાંધી દીધાં. મિતાંશ બોલવાની કોશિશ કરતો રહ્યો પરંતુ નાકામિયાબ રહ્યો. આ બાજુ પરમેશ તેને શોધતો ઉભો રહ્યો થોડીવાર રાહ જોયા પછી તેણે સાંવરીને ફોન કર્યો કે મિતાંશસર ઘરે તો નથી પહોંચી ગયા ને અને આ જ ફ્લાઈટમાં આવવાના છે કે પછી બીજી કોઈ ફ્લાઈટમાં? તે પણ તેણે ખાત્રી