આકર્ષણ બન્યુ જીવનસાથી - 2

બોસ, મનીષ અને કાજલ એ ત્રણ જ ઑફિસ પર રોકાયા હતા. બોસે બન્ને ને નવા પ્રોજેક્ટ વિશે સમજાવ્યુ અને આખી વ્યૂહરચના તૈયાર કરી. સાંજ ના 8:00 ઑફિસ પર જ વાગી જાય છે. કાજલે ઘરે જણાવી દીધુ હતુ કે આજ ઑફિસ થી આવવામા મોડું થશે.મનિષ અને કાજલ ઑફિસથી નિકળે છે... મનિષના ઘરે કોઇ હતુ નહિ એટલે તેને બહાર જમી ને જ ઘરે જવાનું હતુ. મનીષૅ કાજલને પુછ્યુ કે તમે ડિનર માટે આવશો મારી સાથે ??કાજલે તરત હા પાડી.. કાજલને ઍક બહાનુ જોઇતુ હતુ મનિષ સાથે રેવાનું. કાજલ મનોમન મનિષને ચાહવા લાગી હતી. મનિષને કાજલ પ્રત્યે ઍવુ કાઈ હતુ નહિ.તે બંને એક