ઇડરિયો ગઢ

  • 814
  • 1
  • 246

ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વારંવાર કાને અથડાતું એટલે જોવાનું મન થતું અને મોકો પણ હતો છતાં એમ લાગતું કે કોઈ સાથે દોસ્ત હોય તો કંપની રહે.જે સંજોગો મને પરિવારના સભ્ય સાથે ત્રણ દિવસ પહેલાં મળી ગયો.અમેં ઇડરિયો ગઢ જીત્યાં રે આનંદ ભયો ll દર વરસે ઇડરનો ગરમીનો પારો સૌથી ઊંચો કેમ હોય છે તે પણ સમજવા મળશે,ચારે બાજુ વરસાદ વધુ અને ઇડરમાં વરસાદ કેમ ઓછો તે પણ અભ્યાસ થશે.બગલમાં વહેતી સાબરમતી નદી છતાં આ પ્રદેશ અવિકસિત કેમ!!!ખેતી પાકોમાં ખાસ શિયાળુ પાકોમાં શાકભાજી અને બટેટા સિવાય વિશેષ વાવેતર ઓછું હતું. અમેં ઇડરિયો ગઢ જીત્યાં રે...ગાળામાં ગણગણાટ