૯૬ સાંજના ચારેક વાગ્યા હતા.૨૦૦ફુટથી વધારે પહોળા વોશિગ્ટનના વેલ પ્લાન્ડ રસ્તાઓ પાર કરતા કરતા લિંકન મેમોરીયલ નજીક પહોચ્યા ત્યારે ખબર પડી કે લિંકન સામે જ નજર માંડીને એક માઇલ દુર વોશિંગ્ટન મેમોરીયલ હતુ... “એલા આતો આપણા અશોક સ્તંભ ની જેમ ઉંચા થાભલા છે ,તે બાપાના મોઢા મુકતા શું ચુંક આવતી હશે ?"એક 'દેશી અમેરિકામા સ્થાઇ થયેલા તેના દિકરાને દલીલ કરતા હતા... “કાકા,ગાંધી સમાધિમાંઓટલો છે,ઇંડીયા ગેટમા દરવાજો જવાહરબાપામાં ઓટલો અને ઇંદિરાજીએ ભોં માથી ભાલા કાઢેલા એટલે એની સમાધિમા ઉંચો ધારદાર પથ્થર છે કે નહી?" “બાપા તને તો બોલાવ્યો થતો નથી ..." મેમોરીયલમા તાજમહેલ જેમ બે બાજુ ચાલવાનુ વચ્ચે ફુવારા બાકી ચારેતરફ