ફરે તે ફરફરે - 93

  • 368
  • 90

૯૩ સહુથી પહેલા આ નાયગ્રા નદી પેદા કેવી રીતે થઇ એ હીસ્ટ્રી સમજવા અમે કન્વેક્શન સેંટરમા અમે સહુ બેઠા હતા … લાખો વરસ પહેલાં પુરા હિમાચ્છાદિત ઉત્તર અમેરીકામા હીમયુગ પછી એક અતિ વિશાળ ગ્સેસીયર છુટા પડીને તેમાંથી ભેગાથતા પાણીનું ગ્રેટ લેક બન્યુ .. પછી વધારે પાણી જમાડવા માંડયા એટલે એ પ્રચંડ પ્રવાહે નવું લેક આગળના ઢાળમાં લેક એરીયે બન્યું પછી ગ્લેશિયર વધુ પીગળ્યું એટલે લેક ઓનટેરીયો બન્યું પછી તે ઓવરફ્લો થતાં એ ધસમસતા પ્રવાહે હજી એક લેકબનાવ્યુ તે ક્લીફ લેકએ જ નાયેગ્રાનું મુળ છે .. વરસના આઠ નવ મહિના આ પ્રવાહ નાયગ્રા નામે નદીને છલકાવે છે છલકે છે પછી શિયાળામાં