૯૧ આજના સમાચાર છે કે નેશવીલમા નાગા માણસે ગનફાયર કરી બે જણને ઉડાવી દીધા બસ એ જ ગામમા અમે ઇંડીયન ફુડની જ્યાફત કરી હતી બેનદિવસ પહેલા એ યાદ આવી ગયુ .અનેબાકીની ૮ કલાકની સફર માટે નિકળવાનુ હતુ ..આ ફારમર માર્કેટ એટલે શાક મારકેટ.હજી મુંબઇ અમદાવાદ જેવા મોટા શહેરને છોડીને આખા દેશમા સવારે શાકમાર્કેટ મા તાજુ શાક લઇ ખેડુતો જ ડાયરેક્ટ આવે .અમરેલીમા મારા બાપુજીની સાથે સાથે શાક લેવા જાઉં ત્યારે બાપા કસીને ભાવ કરે તાજુ શાક કેમ વિણવાનુ એ બધુ હું બાપુજી ઉર્ફે ભાઇ પાંસેથી શીખ્યો. ચારપાંચ જાતના રીંગણા મા સૌથી મીઠા કયા ,તુરીયા કડવા હોય શકે માટે ચાખીને