ફરે તે ફરફરે - 88

  • 480
  • 194

૮૮ "આજે સહુ પંજાબી જમણ કરશુ ..."કેપ્ટને એનાઉન્સ કર્યુ ... “બહુ મોંઘુ નહી પડે ?" “ના ના બધે એક સરખો જ ભાવ છે પણ આનુ 'રેટીંગ' સારુ છે" આ રેટીગની બબાલ બહુ વધી ગઇ છે ગમ્મે તે લેવા જાવ ખાવા જાવ પીવા જાવ બધ્ધા રેટીંગ ચેક કરે એ આ નવા જમાનાનો ટ્રેન્ડ છે...ચાલો આજે રેટીગ પ્રમાણે જઇએ... એડીસનના આડી ઉભી લેન પાર કરી એક હાઉસ પાંસે ગાડી પાર્ક કરી અંદર પગ મુક્યો તો હું તો થીજી ગયો જે પીક્ચર મુંબઇમા ગઇકાલે રીલીઝ થયુ હતુ એ સિંઘમ ચાલુ હતુ માલીક પાકીસ્તાની પંજાબી હતો મને યાદ આવ્યું કે પહેલાં સમયમાં લક્ઝરી બસમાં