૮૭ વલ્ડવનના "૯૯ના ધક્કા"ને પાર કરવા મઘમઘતા પાસ્તા પીઝા નોચોઝ પફ કોફી સોફટી આઇસ ક્રીમ.... ના કોઠા પાર કરતા એક વસ્તુની બહુ નવાઇ લાગતી હતી કે એટલા શહેરોની સફર કરી પણ કોફી જ્યાં ત્યાં મળે પણ ચા ક્યાંય ન મળે .. મુબઇમા તો વધબકરી લોંજ પછા ગલ્લી ગલ્લી ટી લોંજ ગપશપ ચાય એવા નિતનવા નામે દસ જાતની ચા મળે માં ક્યાંક જ કોફી ડે મળે તેનાં આવ સાંભળીને નવાઇ લાગે કે કોફી ૭૫ ૮૦ થી શરુ કરી પાંચસો રૂપિયા ની કોફી ..! પોણ ઇંડીયામા અસલી કોફી તો રોડ ઉપર રાત્રે મુખ્ય સિગ્નલ પાંસે સાઇકલ લઇ અન્ના ઉભા હોય તેની ફિલ્ટર