ફરે તે ફરફરે - 86

  • 502
  • 196

૮૬ વલ્ડ ટ્રેડ સેંટરની લાશ એક બાજુ વલ્ડવન ટાવર સાવ અડીને ઉભા છે એક અમેરિકન સપનાની લાશ છે તો એક રાખમાંથી કેમ ઉભા થવું તેવું ફિનિક્સનાં પંખી જેવું અમેરિકન માનસનું ઉદાહરણ સામે હતુ …વર્લ્ડ ટ્ડ સેન્ટરની લાશ નજક પહોંચ્યા ત્યારે નિરવ શાંતિ હતી હજારો માણસો ભક્તિભાવથી ધીમે ડગલે ચાલતા વિશાળકાય સ્મારક નજીકના મારબલની દિવાલ ઉપર લખેલા નામ વાંચતા હતા..જાણે એ જીવંત કબ્રસ્તાન લાગતુ હતુ ..કોઇકે ફુલો અને મિણબત્તીઓ મુકી હતી ....થોડા નામ ઇંડીયન હતા ફાયરબ્રિગેડ અને પોલીસની જાનફેસાનીની કહાની ફોટોગ્રાફ જોયા  સાથે ભયાનક આગમાં બળી ગયેલી ફાયર ફાઈટર જોઇ સળગીને વળી ગયેલા સ્ટીલના સળીયા બળેલી લીફટના કેબલો.. લાખો ટન સ્ટીલનો