ફરે તે ફરફરે - 84

  • 174

૮૪ ઢસડાતા પગે અમે રસ્તા ,મેઇન સ્ટ્રીટ ક્રોસ કરતા હતા ત્યારે વેલ  ડીસીપ્લીન્ડ હતા પણ શિસ્તબદ્ધ ચાલતા રહ્યા કારણકે અમે હ્યુસ્ટનમાં કડક કાયદા શાશનમાથી આવતા હતા ...અચાનક મેઇનરોડનુ બંધ સિગ્નલ તોડીને એક ટેક્સી રેડ સિગ્નલમા પસાર થઇ "હેં?” સાલું ન્યુયોર્કમાં આવુ ? હવે એને બેબીમાંના છોડશે નહી હમણા સાઇરન વગાડતા ચારેબાજુથી એને ઘેરી લેશે , નીચે ગનપોંઇન્ટ ઉપર ઉતારશે પછી ઉંધા ઉભા રહી હાથ પાછળ રાખીને કે બોબી કહેશે તો ઉપર હાથ જોડીને ઉભો રહેશે પછી એની ગાડીનો રેકોર્ડ ઓનલાઇન ચેક કરશે પછી નજીક જશે ત્યાં સુધીમાં બીજા બે ત્રણ બોબીડા આવી જશે પછી ડોક્યુમેન્ટ ગાડીમાં શું છે પછી દસ