૮૨ મશીન બોટમા રાઇડ કરતી વખતે મારી મુળ આદત મુજબ ચારેબાજુ ડાફોરીયા મારવા શરુ કર્યા..."ઓહોહોહો શું દરિયો છે !" થોડુ સ્વગત બોલ્યો કારણકે મુળતો નાટકનો જીવને ?!આ જ્યાં હોય ત્યા ઓહોહો વાહ બાપુ વાહ,જીઓ ખમ્મા ખમ્મા...આ બધુ શુળી ઉપર ચડાવતા પહેલા કે લડાઇમા લડવા જાય ત્યારે દુહાના ઓપશનમા આવુ કહેવાતુ હતુ ..ટુંકમા કોઇકને કઠોડે ચડાવતા પહેલા અત્યારે આ પ્રયોગો નો ટ્રેન્ડ આજે પણ ચાલે છે પણ તો દિન ગતા હા ..."ઠીક છે પાણી તો એકદમ ચોખ્ખુ છે...જોકે મુંબઇવાળો અલીબાગ જાય તો ત્યાં પણ આવુ જ ચોખ્ખુ પાણી મળે ચંદ્રકાંત પણ તમને તો અલીબાગ જ યાદ રહેશે " (અલીબાગમાં મેંટલ