ફરે તે ફરફરે - 80

  • 1.9k
  • 758

 ૮૦   મારા સાહિત્યકાર અમેરીકન હ્યુસ્ટનના મિત્ર સ્વ.નવિનભાઇ બેંકરે પોતાની અમેરિકાની શરુઆતની જીંદગી ન્યુયોર્કમા સબવે સ્ટેશનની બહાર છાપા વેંચીને શરુ કરેલી આજથી ત્રીસ ચાલીસ વરસ પહેલા જ્યારે મા બાપ ભાઇ બહેનોના સંબંધો બહુ પ્રેમાળ રહેતા એકબીજા માટે કરી છૂટવાની ભાવના હતી ત્યારે જેટલા અમેરીકા ભણવા ગયા સારી નોકરીએ લાગ્યા એવા મુળ હજારો ઇંડીયનોએ પોતાના ભાઇ બહેનોની આપણા દેશની ઓછી આવક વધુ પરિશ્રમથી છૂટકારા માટે અમેરીકામા પોતે સ્થાઇ થયા સીટીઝન બન્યા કે તુરંત મા બાપ ભાઇ બહેનો ની ફાઇલો મુકી દેતા પછી પાંચેક વરસમાં અમેરીકન કોનસ્યુલેટ તરફથી કોલ આવે એટલે કાળજીપૂર્વક કરેલી તમામ માહિતી રજુ કરીને ગ્રીનકાર્ડ મળી જતા એટલે એ