ફરે તે ફરફરે - 79

  • 240

૭૯   એડીસન…કથા મુળ વાત એમ હતી કે બાય રોડ ચાર દિવસની ટ્રીપમા પીઝા ને પાસ્તા બાકી બચેતો ચીપ્સ એવુ બધુ ખાઇને થાકી ગયા ત્યારે "રોમ મા રસ પુરી પેરીસમાં પાત્રાની જાહેરાત મારા મનમાંથી હટતી નહોતી એમા એડીસનની હોટેલથી નજીક આવુ બધુ જોઇ અંજાઇ ગયા હતા ..."રોનક બોર્ડમા  ગુજરાતીમા લખ્યુ છે જો..ચુરમાના લાડવા ઢોકળા ભજીયા...ચાલ ઉપાડીયે તારી મમ્મી ખુશ ...થઇ જશે ..." અમે અંદર પહોચ્યા એટલે કાંઉટર ઉપર કાનમા ઠોળીયા પહેરેલા કડેધડે માજી ઇંગ્લીશમા બોલ્યા વેલકમ..મે ગુજરાતીમા જવાબ આપ્યો જય શ્રી કૃષ્ણ" હવે સમય કેટલો બદલાઈ ગયો છે કે આખા દેશમાં ખાવાના ધંધામાં મોનોપોલી ધરાવતા ભાઇ લોકોને ચારે બાજુ ધક્કા