૭૭ અમેરીકામા દરેક મોટા શહેરોમા મેન રોડ ઉપર એક એચ.ઓ.વી લેન શહેરમાથી પસાર થતા રસ્તાઓની બરાબર વચ્ચે સીંગલપટ્ટી રોડ હોય .જેમ અમદાવાદ અને કદાચ સુરતમા બ્રિટસની બસ લેન હોય તેમ ..એમા પૈસા ભરો તો જવાય નહિતર બેથી વધારે જણ ગાડીમા હો તો મફત જવાય...!કેમેરા ફોટા પાડતા જાય પણ ટ્રાફિકના ટાઇમે ફેમિલીવાળા માટે સારૂ આયોજન...અમે સખત ટ્રાફિકમા એચ ઓ વી માં ધુસ્યા તે ફટાફટ ડેનેવર એરપોર્ટ પાંસેથી બહાર નિકળી ગયા. ઘડીયાલ અને પેટમા ટીક ટીક બોલતુ હતુ .સખત વરસાદમા સ્પીડ તુટી જાય..એટલે છેલ્લે ડ્રાઇવરને વરસાદમા અંધારામા ગાડી ચલાવવી પડે.. પણ બપોરે બે વાગ્યા ત્યારે "જેક"ચેઇનમાં ગાડી કિશોક પાસે ઉભી રાખી