ફરે તે ફરફરે - 76

  • 356
  • 88

૭૬ આ છવીસ અક્ષરની માયાજાળે ગઇ કાલે મને લોચે માર્યો હતો મુળ ગામનુ  સાચુ નામ રોકી માઉન્ટન એસ્ટેસ...મને એમ કે એસ્ટેટ હશે એટલે દિકરાથી છાનુ છાનુ ગુગલી કરતો હતો "એ મહારાજ ઝટ કહે અંહીયા ઇંડીયન ફુડ હોટેલ છે જ નહી ? “છે ગદાધારી ભીમ બહુ દબડાવ નહી ..લીટલ નેપાળ .. પાંચ મિનિટને રસ્તે છે અને સ્વામિનારાયણ થોડી દુર છે હાંઉ " “ગુગલા તને આવુ હાંઉ કાઠીયાવાડી કોણે શીખવાડ્યુ?" "......"ચુપ.."આઇ ડોન્ટ નો ..." કાલે ક્યાંક ગૂગલે કાઠીયાવાડી દુહા ન ઠપકારે તો સારું. .........  અમેરીકા અમારું જવાનું નક્કી થાય એટલે ઇન્ટરનેશનલ સાઇઝની ઝબ્બો બેગડા મંડીએ ભરવા અમેરીકાના ધરે વોશીંગ મશીન ડ્રાયર. મશીન