ફરે તે ફરફરે - 70

  • 860
  • 292

૭૦   ગાડી ચૌદ હજાર એકસો ત્રીસ ફુટ ઉપર પાર્ક કરી મેં જય ઘોષ કર્યો બોલો શંકરદાદા કી જય ભગવાન વિષ્ણુ કી જાય જય કનૈયા લાલકી.. જય માતાજી..બહાર મેં પણ નીકળવાનો વિચાર માંડી વાળ્યો..તો હવે નીચે ઉતરે કોણ ? જાડો નર શોધી ચડાવો શુળી પર યાદ કરી કેપ્ટનને કહેવામા આવ્યુ "જા ભાઇ તને બહુ અસર નથી થતી તેમ કહે છે તો આગળ વધ .બહાર નિકળ." “પાછળના બોક્સમાથી સહુના વધારાના ગોદડીયા ગરમ કપડા લઇ આવ ભાઇ " અમારા માટે કેપ્ટને બહાર નિકળીને ફટાફટ ગરમ કપડા નો થેલો જ લઇ  લીધો.પાછા અંદર આવ્યા ત્યારે હિમાળો ગાળીને આવ્યા હોય તેવા ઠંડા એ અને