સીધા સરળ સુવાક્યો જે તમને પ્રેરિત કરશે - ભાગ 3

  • 612
  • 238

(૧) તમારા જીવનસાથી ને તમારું Quality compounding Account સમજો... આ એકાઉન્ટ માં રોજ કાળજી, પ્રેમ, હુંફ અને યોગ્ય પ્રશંસા જેવી qualities diposit કરતા રહો... નાના નાના પ્રયત્નો કરો.. જો ગુસ્સો, ફરિયાદો અને નિંદા ના check diposit કરશો તો bounce થશે અને એકાઉન્ટ ફ્રીઝ થતા વાર નહી લાગે.(૨) અંગત પળો દરમ્યાન જીવનસાથી ને ફૅન્ટેસી queen એટલે કે ડ્રીમ ગર્લ અથવા બોય તરીકે ધારી લો... એને પ્રિય સમજો... કામ્ય એ આપો આપ જ બની જશે.. કારણ કે સેક્સ બે કાન વચ્ચે છે, બે પગ વચ્ચે નહી.(૩) જે ઝગડો કરતા વખતે બોલવા અને હાથ ઉપાડવામાં માં શરમ અથવા સંકોચ નથી રાખતા , અને