લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-33

  • 1.9k
  • 1
  • 942

 લવ રિવેન્જ-2 Spin off Season-2 પ્રકરણ-33 “તારી આજુબાજુ નેહાતો નઈને....!?”  લાવણ્યાએ સિદ્ધાર્થને પૂછ્યું.             સવારમાં વહેલાં લગભગ સાત વાગ્યે તેનો કૉલ આવતાં સિદ્ધાર્થ તેણી સાથે વાત કરી રહ્યો હતો.             “ના લવ....! હજી તો હું જસ્ટ બરોડાં પોંચ્યો છું....!” સિદ્ધાર્થ બોલ્યો.             “કેમ આટલો લેટ...!?” લાવણ્યા ચિંતાતુર સ્વરમાં બોલી “તું તો બે વાગ્યે અહીંથી નીકળી ગ્યો’તો.....! બે-ત્રણ કલ્લાકમાં તો પોં’ચી જવો જોઈતો તો....!?”             “રસ્તામાં પેટ્રોલ પુરાવા અટકયો પછી ભૂખ લાગી ‘તી...તો નાસ્તો કરવા ...!”             “આટલાં મોડા નાસ્તાવાળા મળે...!?”             “હાઈવેની હોટલ્સ ચાલુ હોય....!”             “હમ્મ....! તો તો તું થાકી ગ્યો હોઈશ....! આટલું લેટ થયું એટલે...!” લાવણ્યાએ ચિંતાતુર સ્વરમાં