કલ્પ અને તન્વી બંનેના મેરેજને પાંચ વર્ષ થઈ ગયા છે. અને બંને આજે પોતાની છઠ્ઠી એનિવર્સરી સેલિબ્રેટ કરવાના છે. કલ્પ - બેડ પરથી સવારે ઉઠે છે. આજે તે બહુ ખુશ છે. તરત જ તન્વી પણ ઉઠે છે. કલ્પ - હેપ્પી મેરેજ એનિવર્સરી ડીયર. તન્વી - હેપ્પી મેરેજ એનિવર્સરી ટુ યુ ડીયર. કલ્પ - આજે તારી સાથે રહેતા રહેતા છ વર્ષ થઈ ગયા પણ ખબર જ ન રહી. જાણે એવુ લાગે છે કે આપણા મેરેજ હજી કાલે જ થયાં અને હજી કાલે જ તું અહીં આવી છે. આ છ વર્ષમાં ઘણું બધું બદલાયું હશે પણ તું અને આપણે બંને તો કાલે