ભરોસાની કિંમત

  • 1.3k
  • 462

કહાની: ભરોસાની કિંમત ગુજરાત રાજ્યના મહેસાણા શહેરમાં દિવ્યરાજ નામનો એક યુવાન રહેતો હતો. દિવ્યરાજ એક મહેનતી અને મહત્ત્વાકાંક્ષી છોકરો હતો. એનું સપનું હતું કે તે યુરોપ જઈને પોતાની કારકિર્દી બનાવી પરિવારને ગર્વ અનુભવી શકે. દિવ્યરાજના માતા-પિતાએ તેના લગ્ન માટે એના જેવી જ એક સુશીલ અને સુંદર યુવતી, તુલસી, પસંદ કરી. બંને પરિવાર સહમત થયા અને લગ્નની તૈયારી શરૂ થઈ.યુરોપ જવાની દિવ્યરાજની તારીખ નજીક આવતી હતી, અને બંને પરિવાર માની ગયા કે યુરોપ જવાની અગાઉ જ લગ્ન કરી લેવાય. આ માટે શાંતિપૂર્ણ રીતે વિધિ પુરી કરીને તુલસી અને દિવ્યરાજના લગ્ન થયા. લગ્ન પછી એરપોર્ટ પર, યુવા દંપતીએ સાદગીથી વિદાય લીધી. એ વખતે