માતૃદેવો ભવઃ

  • 1.1k
  • 1
  • 366

રાત્રી નો મંદ મંદ પવન વાતો હતો. ઘર ની જિમ્મેદારી, દીકરીના લગ્ન અને દિવસ ભરની મહેનત થી થાકી એક રાત્રે તે વ્યક્તિ પોતાના ઘર માં સૂતી હતી. અયાનક થોડોક અવાજ થતાં વ્યક્તિએ જાગીને જોયુંતો સામે યમરાજા બસ પાડા પર નાગપાસ લઈને જતા જ હતા. આ જોઈ વ્યક્તિએ ગભરાઈને પૂછ્યું : ‘અહી કેમ?’યમરાજાએ કહ્યું : “તારા માતાને લેવા આવ્યો તો. વ્યક્તિ ડરી ગયો.” આંખો નમ થઈ ગઈ.વ્યક્તિએ યમજારાને કહ્યું : “મને લઈ જાવ પણ મારી માતાની જિંદગી છોડી દો.”યમજારા હસતા હસતાં બોલ્યા : લેવા તો તને જ આવ્યો હતો પણ તારી પહેલા તારી માતાએ સોદો કરી લીધો અને પુત્રને બદલે પોતાનો