યાદગાર દિવસ

  • 882
  • 366

    વત્સલ અને અર્પિતા પોતાના બેડરૂમમાં સુતા હતા. અને સવારે 8:00 વાગ્યાં હશે  અને રૂમની તમામ ઘડિયાળમાં એલાર્મ વાગવા માંડે છે. આજની તારીખ જ એવી છે. આજે  26 જુલાઈ છે. વત્સલ - જાગી જાય છે. અને બધી ઘડિયાળના એલાર્મ બંધ કરે છે. અને અર્પિતાને જગાડે છે.  હેપ્પી  બર્થડે ટુ યુ, હેપ્પી બર્થડે ટુ યુ હેપ્પી બર્થડે ડીયર અર્પિતા હેપ્પી બર્થડે ટુ યુ. હેપ્પી બર્થડે અર્પિતા... અર્પિતા - થૅન્ક્યુ વેરી મચ ડીયર. વત્સલ - અર્પિતા તને યાદ છે કોલેજમાં મેં તારી સાથે ફ્રેન્ડશીપ કરી ત્યારે તારો પહેલો બર્થડે મેં કોલેજ કેમ્પસમાં આખી કોલેજ સાથે સેલિબ્રેટ કર્યો હતો. અર્પિતા - જૂની યાદોમાં