રોડ ટુ હેવન

  • 726
  • 1
  • 248

રોડ ટુ હેવન, કચ્છસફેદ રણ જોવા અમે 2012 માં ગયેલ ત્યારે તો ભુજ DSP ઓફિસમાંથી અને BSF ની રણ પાસેથી પરમિશન લેવી પડતી અને ઓથોરાઇઝ્ડ ગાઇડ સાથે જ રણમાં અમુક અંતર સુધી જઈ શકાતું. એ પછી 2014 કે 15 થી દર ડિસેમ્બરમાં રણોત્સવ થાય છે અને હવે કોઈ પરમિશન લેવી પડતી નથી. કાળો ડુંગર નજીક સફેદ રણ પર આ કારણે  કદાચ ડિસેમ્બર પૂરતું ભારણ વધી ગયું છે.કદાચ એ ભારણ ઘટાડવા, કદાચ વધુ ટુરિસ્ટ બીજી નજીકની જગ્યાએ આકર્ષવા અને સાથે કચ્છના છેક પશ્ચિમ વિસ્તારને ઉત્તર ગુજરાત થઈ  ઉત્તર ભારત સાથે જોડવા આ  અફાટ સફેદ રણ  વચ્ચેથી પાકો ડામરનો હાઈવે બાંધી રાધનપુર જતો