ટેક્નોલોજીના સાત પ્રકાર

  • 720
  • 256

આપણા રોજિંદા જીવન પર અસર કરતાં ટેક્નોલોજીના સાત મુખ્ય પ્રકાર ઈન્ટરનેટના ઉપયોગથી આજે માનવી માનવીથી નજીક આવ્યો છે. વિચારોનું આદાન પ્રદાન વધ્યું છે તેમજ સંશાધનોનો ઉપયોગ પણ સરળ બન્યો છે આજના અદ્યતન યુગમાં ટેક્નોલોજી આપણાં જીવનનો એક મહત્વનો ભાગ છે. જેમ જેમ ટેક્નોલોજીનો વિકાસ થઇ રહ્યો છે તેમ તેમ તેનો ઉપયોગ પણ વધી રહ્યો છે. જેથી વ્યક્તિ રોજિંદા જીવનના દરેક મહત્વના કામ હોય કે પછી સામાન્ય કામો ટેક્નોલોજીનો ક્યાંકને ક્યાંક ઉપયોગ કરી રહ્યો છે. જાેકે, ટેક્નોલોજીના ફાયદા અને ગેરફાયદા બન્ને છે. પરંતુ વ્યક્તિ તેનો ઉપયોગ કઈ રીતે કરે છે તે મહત્વનું બન્યું છે. ત્યારે આ પુસ્તકમાં અમે તેમને ટેક્નોલોજીના ફાયદાકારક ઉપયોગ