ગ્રહણ - ભાગ 1

  • 2k
  • 838

નમસ્કાર મિત્રો હું શૈમી ઓઝા લફઝ આપ સમક્ષ એક વાર્તા સાથે પ્રસ્તુત થઈ છું. આ વાત છે પશ્ચિમ બંગાળની અનહિતા જે શરારતી અને નિખાલસ યુવતી છે. વરસાદની મૌસમ હતી.અનાહિતા ને વરસાદનુ ખૂબ ઘેલું.તેની નિવેદિતા તેને ગમે તેટલી બૂમો પાડે.કોલકાતામાં એક ગુજરાતી પરિવાર રહેતો હતો... નિવેદિતા: એ... અનાહિતા જલ્દી આવ તો...ઘરમાં તો... કોલકાતામાં ગુજરાતી પરિવાર રહેતો હતો.પરિવાર બહુ ખુશમિજાજી હતો. અનાહિતા લાડકવાયી દિકરી હતી. આપણે આગળ મળીએ આપણી શરારતી નાયિકા શરારતોને આગળ મળીએ... પણ એના જીવનમાં એવુ તો શુ બને છે કે શરારતી નાયિકાની શરારતો ઓસરી જાય છે... આપણે "ગ્રહણ" મા જોઈએ... અનાહિતાનું વ્યક્તિત્વ અનાહિતા એક ચુલબુલી છોકરી હતી.સુંદરતા તો માનો