કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 123

  • 858
  • 1
  • 386

કૉલેજ કેમ્પસ ભાગ-123સમીર ખૂબ જ મક્કમતાથી બોલ્યો કે,"પરીની મોમને સાજું થવું જ પડશે..અને એ પણ ખૂબ જ જલ્દીથી.. મારી પરી માટે.. મારી પરીને મારે ગુમાવવાની નથી..અને સમીર ડૉક્ટર નિકેતની કેબિનમાંથી બહાર નીકળ્યો....તેની નજર સમક્ષ માસુમ ભોળી પરી અને તેની નિર્દોષ મોમ તરવરી રહ્યા...************આ બાજુ દેવાંશે કવિશાનો હાથ પોતાના હાથમાં લઈ લીધો અને તેને ખાતરી આપતો હોય તેમ બોલી ઉઠ્યો કે, "પ્રોમિસ બસ, આજથી બધું જ બંધ, નો સ્મોકિંગ, નો ડ્રીંકીંગ, નો ફ્રેન્ડ્સ ઓન્લી સ્ટડી..""તને ફ્રેન્ડ્સ રાખવાની કોણ ના પાડે છે, પણ આવા લોફર જેવા ફ્રેન્ડ્સ ન રખાય..""હા તારા જેવા રખાય, આઈ અન્ડરસ્ટએન્ડ.. ઓન્લી યુ માય બેસ્ટ ફ્રેન્ડ.. હવે તો મારી