પચાસનું મન

  • 1k
  • 1
  • 338

    એક મન હતું. માણસ માં રહેતું હતું. તેની સાથે બુદ્ધિ પણ હતી. પણ મન સ્વ્ચંડી હતું. તે બુદ્ધિના નિયંત્રણ માં ન હતું. અને બુદ્ધિ ને માણસ ની દોરવણી ન હતી. બસ આટલી અમથી વાત હતી. મન ની સામે પચાસ વર્ષ ની વયે એક એક બારણાં સામે આવતા. અનાયાસે તે ખોલીને જોતા. બુદ્ધિનું નિયંત્રણ ન હોવાને કારણે કયું બારણું ખોલવું તે તેના વશ માં ન હતું. કોઈ વખત તેની સામે ભવિષ્યના બુઢાપાની ચિંતા નું બારણું ખુલી જતું. મન તેમાં ખોવાઈ જઈ ગમગીન થઇ જતું. કોઈ આસરો નહિ. ભગવાન પર ભરોસો નહિ. ને આત્મવિશ્વાસ નહિ. હવે શું થશે ....હવે શું