સંઘર્ષ જિંદગીનો

  • 266
  • 68

            સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના, સુરજિત, ક્રિના                                  પ્રકરણ-1અજય અને અમિત મિત્ર છે. અર્ચના (અજયના  મમ્મી ) સુરજિત  (અજયના પિતા ) ક્રિના (અજયની બહેન )(પ્રારંભ )     અજય અને અમિત બગીચામા બેઠા હોય છે. અને સંવાદ કરે છે. અજય - અરે અમિત મારે ટેન્શનનો કોઈ પાર નથી.  અમિત - શુ થયુ ભાઈ? અજય - તને તો ખબર જ છેને કે અમારી લાઈફ સાવ ફિલ્મી સ્ટોરી જેવી જ થઈ ગઈ છે. જેને જોઈએ તે બધા આપણને સલાહ આપ્યા કરે અને આપણી મજાક કર્યા કરે. કોણ જાણે લોકોને બીજાની મજાક કરવામાં શુ મજા આવે છે?અમિત -