આજકાલ, રેસ્ટોરન્ટ માલિકો તમને લૂંટવા માટે એક નવી યુક્તિ અપનાવી રહ્યા છે, તેના વિશે જલદીથી જાણો. તમે જોયું હશે કે આજકાલ જો તમે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાઓ છો, તો ખાવાની સાથે પાણી પીવાને બદલે તમને પેકેજ્ડ મિનરલ વોટર આપવામાં આવે છે.અને આ મિનરલ વોટરની કિંમત બજારમાં મળતા સામાન્ય મિનરલ વોટર કરતા થોડી વધારે છે. પરંતુ તમને જણાવી દઈએ કે વાસ્તવમાં તે મિનરલ વોટર નથી, પેક્ડ ડ્રિંકિંગ વોટર છે. જો તમારામાંથી ચાર જણ ખાવા જઈ રહ્યા છો, તો ખાતરી રાખો કે તમને ચાર અલગ-અલગ બોટલ આપવામાં આવશે અને તેના પૈસા તમારી પાસેથી જ લેવામાં આવશે.આ બોટલ પણ અડધા લિટરની ક્ષમતાની છે જેથી તમારા