વનવાસ

  • 2.7k
  • 1
  • 896

વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેકર સાથેની ફિલ્મ ‘વનવાસ’ જુએ એવો વર્ગ મર્યાદિત છે. નિર્દેશકે પોતાની અત્યારની ઈમેજથી અલગ ફિલ્મ આપી છે. અનિલે શરૂઆત આવી જ ભાવુક ‘શ્રધ્ધાંજલિ’ થી કરી હતી અને ‘અપને’ જેવી પારિવારિક ગતસ આપી ચૂક્યા છે. અલબત્ત એ ‘ગદર’ માટે વધુ જાણીતા રહ્યા છે. ‘વનવાસ’ ની ટેગલાઈન ‘અપને હી દેતે હૈં અપનોં કો વનવાસ’ રાખી હતી. એટલે જે લોકો ઇમોશન માટે સિનેમા જોતાં આવ્યા છે એમણે જોવી જોઈએ પણ રીવ્યુ કે રેટિંગ જોઈને ફિલ્મ જુએ છે એમના માટે નથી.         ‘બાગબાન’ ની જેમ જ સાચી જિંદગીને નિર્દેશકે પડદા પર રજૂ