ઇતિહાસની કેટલીક બાબતો હંમેશા વિવાદાસ્પદ બની જતી હોય છે ખાસ કરીને જાણીતી હસ્તીઓ જેમનું જીવન તો બહુ ભવ્ય રીતે પસાર થાય છે અને તેઓ તેમનાં કામના કારણે લોકોમાં ભારે ખ્યાતિ પ્રાપ્ત કરે છે પણ તેમની ખ્યાતિ તેમનાં ચાહકો અને પરિવારજનો માટે મુસીબત સમાન બની રહેતી હોય છે કારણકે મોતને ભેટ્યા બાદ તેમના પાર્થિવ શરીરને મોટાભાગે આખરી મંઝિલમાં તેઓ મુકીને આવતા હોય છે અને પ્રાર્થના કરતા હોય છે કે તેમને શાંતિ મળજો પણ ક્યારેક એવું બનતું નથી બિથોવન, ગેલેલિયો, નેપોલિયન જેવી વ્યક્તિઓનાં મૃતદેહો અનેક વખત તેમની કબરમાંથી બહાર કઢાયા હતા અને તેમને અનેક સ્થળોેએ ફેરવવામાં આવ્યા હતા. કિંગ રિચાર્ડ ત્રીજા ઇંગ્લેન્ડમાં